રેડિયો મિર્ચી પર હવે સંભળાશે RJ રૂહાનનો મખમલી અવાજ, વાંચો કયા કયા શહેરોમાં મોર્નિગ શો શરૂ થયો
મિર્ચી, ભારતની નં.1 શહેર-કેન્દ્રિત સંગીત અને મનોરંજન કંપનીએ તાજેતરમાં ગુજરાતના 6 શહેરોમાં લોકપ્રિય અભિનેતા, એન્કર અને રેડિયો જૉકી RJ રૂહાન સાથે નવો મૉર્નિંગ શો શરૂ કર્યો છે.