ભરૂચઅંકલેશ્વર: રાષ્ટ્રીયધોરી માર્ગ પર ટ્રક બ્રિજની રેલીંગ સાથે ભટકાતા અકસ્માત અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 11 Jul 2022 15:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn