ઇન્ડિયન પ્રીમિયર લીગGT vs RR : રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું, સેમસન અને હેટમાયરની ફટકારી અડધી સદી..! રાજસ્થાન રોયલ્સે આખરે ગુજરાત ટાઇટન્સ સામે IPLમાં પ્રથમ જીત મેળવી છે. ગત સિઝનમાં તેઓ ફાઈનલ સહિત ત્રણ મેચમાં ગુજરાત સામે હાર્યા હતા. By Connect Gujarat 17 Apr 2023 13:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn