ભરૂચ: ભારત આદિવાસી સંવિધાન સેના રાજભા ગઢવીની ધરપકડની માંગ, આદિવાસીઓ અંગે આપ્યું હતું વિવાદિત નિવેદન
રાજભા ગઢવી પર એટ્રોસિટી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના રાજુ વસાવા સહિતના આગેવાનો દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે
/connect-gujarat/media/media_files/2024/10/25/dW1vVePXPNF0qRZn9AMt.jpeg)
/connect-gujarat/media/media_files/2024/10/25/B4OqkL1ZdmtldgmwgLzM.jpg)