ભરૂચ : રાજપારડી-નેત્રંગ માર્ગ બન્યો અતિ’ બિસ્માર, નવા માલજીપુરાના ગ્રામજનોએ કર્યું રસ્તા રોકો આંદોલન...
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે.
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે.
રાજપારડી નગરના સ્થાનિકો દ્વારા નેત્રંગ રોડ પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર દોડતા વાહનો રોકી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
ઝઘડીયા તાલુકના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિરમાં એક સાથે 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક SOUને જોડતા માર્ગ ઉપર ભૂડવા ખાડી પાસે 2 અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા.