અંકલેશ્વર : રાજપીપલા ચોકડી નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, 2 ટ્રક વચ્ચે અકસ્માતગ્રસ્ત બાઈકચાલકનું ઘટના સ્થળે મોત
રાજપીપલા ચોકડી નજીક આવેલ વળાંક પાસે 2 ટ્રક વચ્ચે બાઈકસવાર દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.