ANIMAL : રણબીરની ફિલ્મ એનિમલએ ત્રીજા દિવસે કરી બમ્પર કમાણી.!
રણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર પહેલી તારીખથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
રણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર પહેલી તારીખથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
રણબીર કપૂર અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
આ અઠવાડિયે હિન્દી સિનેમાની બે દમદાર ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે,
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'એનિમલ' વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં ચાહકોને રણબીર કપૂરનો એકદમ અલગ લુક જોવા મળશે.
આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને અનિલ કપૂરે મહત્વની ભૂમિકા ભજવી છે.