દીકરીના જન્મ પછી દીપિકા પાદુકોણ પસંદ કરશે અનુષ્કા-વિરાટનો રસ્તો, લેશે કેટલાક મોટા નિર્ણય?
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા અઠવાડિયે જ માતા-પિતા બન્યા હતા, જેનો આનંદ તેઓએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો હતો.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા અઠવાડિયે જ માતા-પિતા બન્યા હતા, જેનો આનંદ તેઓએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો હતો.
તાજેતરમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી.
રણવીર અને દીપિકાના લગ્નને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે 5 વર્ષ પછી પહેલી વાર બ્યૂટીફૂલ કપલે તેનો વેડિંગ વિડીયો સોશીયલ મીડિયા પર શેર કર્યો હતો.