બેંગલુરુમાં ભાગદોડમાં ૧૧ લોકોના મોત માટે કોણ જવાબદાર? મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું- 'મહાકુંભમાં પણ ૫૦-૬૦ લોકોના મોત'
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે કર્ણાટક સરકારે ભાગદોડની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે અને ૧૫ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/07/17/rcb-2025-07-17-14-04-55.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/05/fJ7pfgGoEKs9yaoog8CZ.png)
/connect-gujarat/media/media_files/2025/06/04/2cueFXtVYrq7DPiOSPfB.jpeg)