ફિલ્મ સેલ્ફી આ દિવશે થશે રીલીઝ, અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે..
અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ સેલ્ફીની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. સેલ્ફી સંબંધિત અપડેટ શેર કરતી વખતે અભિનેતાએ હવે રિલીઝ ડેટ જાહેર કરી છે.
/connect-gujarat/media/post_banners/c35525be86ea00f77a5d18bd86db06f6bfa7ad78f0f830ad539c52abdb8cb050.webp)
/connect-gujarat/media/post_banners/f795e210c9f579c642483922be8e56b39f3b402ed278a7084aff3d5626767df7.webp)