વડોદરા: માર્ગના નામમાં અર્થની જગ્યાએ અનર્થ થયો ! તંત્રએ ગાયની જગ્યાએ ‘Gay’ સર્કલનું માર્યું બોર્ડ
સ્માર્ટ સિટી વડોદરામાં બનાવાયેલા સ્માર્ટ રોડ પર એવું એક સ્માર્ટ સાઈન બોર્ડ આવ્યા છે. જેમાં ગુજરાતીમાં ગાય સર્કલ અને અંગ્રેજીમાં ‘GAY’ લખતા તે દિવસભર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
/connect-gujarat/media/post_banners/920d5c13f5f10f127812561c3ee2a249d51e6e2c4cc6f615f642b6711c377b81.jpg)
/connect-gujarat/media/post_banners/70c5a735b3e9c733cd38ef1ac3595a3654b4680d73e714d52609babe224b3651.webp)