સ્પોર્ટ્સસ્ટાર ક્રિકેટર રિષભ પંતને લઈ મહત્વના સમાચાર,વિદેશમાં થશે ટ્રીટમેન્ટ રિષભ પંત ગત શુક્રવાર ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંત ની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. By Connect Gujarat 02 Jan 2023 16:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn