Home > river tapi
You Searched For "river Tapi"
સુરત : નિષ્ઠુર પિતાએ જ બાળકને તાપી નદીમાં ફેંકી દીધો હતો, સેલ્ફી લેતાં પડયાની વાત ઉપજાવી કાઢી
3 Nov 2021 11:18 AM GMTસેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જુઠાણું ચલાવનાર પિતાનું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.