ગુજરાતગીર સોમનાથ: વરરાજા લૂંટાય એ પૂર્વે જ પોલીસે લૂંટેરી દુલ્હનની કરી ધરપકડ ગીર સોમનાથના ઉનામાં લગ્નોત્સુક યુવક લુંટાય તે પહેલા જ લૂટેરી દુલ્હન જેલના સળિયા ગણતી થઈ ગઈ છે By Connect Gujarat 25 Jun 2021 19:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn