ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ ખાદ્ય વસ્તુઓ
ગુલાબના ફૂલની પાંખડીઓ માત્ર સુંદર નથી હોતી. તેનો ઉપયોગ માત્ર પ્રેમની અભિવ્યક્તિ માટે જ નહીં પરંતુ સજાવટ અને ખાદ્યપદાર્થો બનાવવા માટે પણ થાય છે. ગુલાબની પાંખડીઓમાંથી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવવામાં આવે છે.