ચૈતર વસાવાનો મનસુખ વસાવાને પડકાર કહ્યું મનસુખભાઈ અસલી આદિવાસી હશે તો રેલીમાં જોડાશે નહિતર..!
ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી,અને તારીખ 21મી એ ભારત બંધના સમર્થનમાં જોડાવા માટે નિર્ણય લીધો હતો,જ્યારે કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોતની ઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી
/connect-gujarat/media/media_files/2025/03/27/VjTUx58fINlBDbutIvXd.jpg)
/connect-gujarat/media/media_files/nuKXhi3OdQcaTPTP1Fos.jpeg)