ભરૂચ MP મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે સિકલસેલ દિવસની ઉજવણી કરાય ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn