ગુજરાતદીવ-દમણ કે, ગોઆ નહીં... પણ હવે સહેલાણીઓ માટે નંબર વન પર્યટન સ્થળ બન્યું અમરેલીનું સફારી પાર્ક... ધારી ગીરમાં આવેલ સફારી પાર્ક... સફારી પાર્કમાં વનતંત્ર દ્વારા સમયમાં બદલાવ કરીને વધુ પ્રવાસીઓ સફારી પાર્કમાં મજા માણી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. By Connect Gujarat 11 Nov 2023 19:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn