અંકલેશ્વર: સજ્જન ઇન્ડિયા કંપનીમાંરસાયણિક પ્રક્રિયા દરમ્યાન બ્લાસ્ટ, 2 કામદારોઘાયલ
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઈટીપી પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટમાં ઘવાયેલા બે કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
/connect-gujarat/media/post_banners/532bccbca818676e9b6f6e41a86aeed9400fb8b03f403c078e8d3392603cf086.jpg)
/connect-gujarat/media/post_banners/afa510a8778ad2ff4994f0f13c1b26bf8ddef7d7310022050523415b917dbde5.jpg)