સ્પોર્ટ્સIPL ઓક્શનઃ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન, જૂની ટીમ પંજાબ કિંગ્સે કર્યો પૈસાનો વરસાદ ઈંગ્લેન્ડના સેમ કરને શુક્રવારે આઈપીએલની હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. By Connect Gujarat 23 Dec 2022 16:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn