Connect Gujarat

You Searched For "samachar"

રાજયભરના તલાટીઓ ઉતર્યા હડતાળ પર, સરકાર પાસે કરી રહયાં છે વિવિધ માંગણીઓ

1 Oct 2021 12:10 PM GMT
રાજયભરના તલાટીઓ પડતર માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર ઉતરી જતાં વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે રાહત તથા બચાવ કામગીરી પર અસર થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી...

રાજકોટ : રૂ. 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ, તો બોટલના ખાલી ખોખામાં પણ ચાંપી આગ

11 Jan 2020 7:26 AM GMT
રાજકોટ જિલ્લામાં ગોંડલપોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રૂપિયા 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થા...

સુરેન્દ્રનગર : કુડાના વિધાર્થીઓનો “જ્ઞાનયજ્ઞ”, વૃદ્ધોને આપે છે જ્ઞાનનું ભાથું

10 Jan 2020 11:18 AM GMT
કહેવાય છે ને કે, ભણે તે ગણે... અને ભણવા માટે કોઈ ઉંમરને બાધ નથી તેવું જ કઈ જોવા મળ્યું...

ગોધરા: ૩૦૬ કિમીનું સાઈકલિંગ કરી ફરજ પર હાજર થવા જઈ રહેલ અધિકારીનું ગોધરા ખાતે કરાયું ઉષ્માભર્યુ સ્વાગત

17 Dec 2019 1:36 PM GMT
માર્ગ સલામતી અને તંદુરસ્તી અંગે જાગૃતિના સંદેશાસાથે ૩૦૬ કિમીનું સાઈકલિંગ કરી ફરજ પર હાજર થવા જઈ રહેલ અધિકારીનું ગોધરા ખાતેઉષ્માભર્યુ સ્વાગત કરાયું...

રાજકોટ સ્ટેટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહજીનો થશે રાજ્યભિષેક

16 Dec 2019 11:48 AM GMT
રાજકોટસ્ટેટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહજીની તિલક વિધિ આગામી ૩૦જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે થશે. ત્યારે આ કાર્યક્રમના ઉપક્રમે...

કડોદરા ચારરસ્તા નજીક થી મળેલ ૭ વર્ષીય બાળકનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી પોલીસ

14 Dec 2019 10:43 AM GMT
પલસાણા તાલુકાના કડોદરા ચારરસ્તા નજીક થી એક ૭ વર્ષીય બાળક મળી આવ્યો હતો.આબાળક પરિવાર થી વિખૂટો પડી ગયો હોય હતો. કડોદરા પોલીસે તેના વાલી વારસની...

સૌરાષ્ટ્રમાં દીપડાનો હાંહાકાર : ગ્રામજનોએ કહ્યું’ ચોટીલા-બામણબોર વચ્ચે દેખાયો દીપડો, વન વિભાગે કર્યો ઇન્કાર

12 Dec 2019 10:20 AM GMT
જંગલી પ્રાણીઓ જંગલ છોડી હવે શહેર અને ગામડાં તરફવળ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રના એકબાદ એક કેટલાક જિલ્લાઓમાંજંગલી...

રાજપીપળા: ઇકબાલ દિવાને જીવના જોખમે બચાવ્યા ૩૫ લોકોના જીવ, એવોર્ડ માટે થઈ પસંદગી

11 Dec 2019 12:27 PM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળામાં ૫૦ વર્ષનો એક આધેડ એવોછે જેણે પોતાના જીવના જોખમે ૩૫ લોકોને ડુબતા બચાવ્યા છે.આજે એ આધેડની સાહસિકતાનીકદર થઈ અને એવોર્ડ માટે...