Samsung Galaxy S25 Edge : સેમસંગનો સૌથી સ્લિમ ફોનનું પ્રી-ઓર્ડર શરૂ
સેમસંગ ગેલેક્સી S25 એજ આ મહિનાની શરૂઆતમાં અત્યાર સુધીના સૌથી પાતળા Galaxy S શ્રેણીના ફોન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
સેમસંગ ગેલેક્સી S25 એજ આ મહિનાની શરૂઆતમાં અત્યાર સુધીના સૌથી પાતળા Galaxy S શ્રેણીના ફોન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે કંપનીએ આ ફોન 1,64,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યો હતો અને હાલમાં આ ફોન 1 લાખ 27 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
Samsung Galaxy S25 Edge આગામી અઠવાડિયામાં લોન્ચ થશે અને તે કંપનીની ગેલેક્સી S25 શ્રેણીનું સૌથી પાતળું મોડેલ હશે.
આ દિવસોમાં સેમસંગ ગેલેક્સી A શ્રેણીના ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ત્રણ સ્માર્ટફોન Galaxy A06 5G, Galaxy A36 5G અને Galaxy A56 5G હશે.
જો તમે દિવાળીના અવસર પર હાઈ-એન્ડ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક સાબિત થઈ શકે છે.
ગૂગલની સૌથી મોટી મેડ બાય ગૂગલ ઇવેન્ટ જેમિનીના કારણે કંપની માટે શરમનું કારણ બની હતી. કંપનીના પાવરફુલ AI મોડલ જેમિનીના લાઈવ ડેમો દરમિયાન સમસ્યાઓ ઉભી થઈ હતી.
Samsung Galaxy Z Fold 6 અને Galaxy Z Flip 6 ને Samsung દ્વારા તેની Galaxy Unpacked ઇવેન્ટ 2024 માં લોન્ચ કરવામાં આવ્યા છે.