વડોદરાવડોદરા:સાવલીની સંદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ, આગની જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી વડોદરાના સાવલીમાં આવેલ સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 30 Oct 2022 13:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn