ભરૂચ અંકલેશ્વર: સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની સાયકલ ભંગારમાં ગઈ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે. By Connect Gujarat Desk 02 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn