શિક્ષણ ગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે. By Connect Gujarat 21 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn