વડોદરા: આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ઈશુદાન ગઢવીએ કર્યા ભાજપ પર શાબ્દિક પ્રહાર
ભાજપના નેતાઓ જ્યારે નિવેદન કરે કે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ કારણ કે ગમે ત્યારે તમારી સાથે બળાત્કાર થઈ શકે છે: ઇસુદાન ગઢવી