દેશ'દિલ્હીની ધરા ધણધણી' NCRમાં 5.4 તિવ્રતાના ભૂકંપ, સપ્તાહમાં બીજીવાર આવ્યો ભૂકંપ દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે આવ્યો હતો. By Connect Gujarat 12 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn