IND vs ENG: ભારતે બીજી ટેસ્ટ 106 રનથી જીતી, સિરીઝ 1-1થી બરાબર, બુમરાહ-અશ્વિનને મળી 3-3 વિકેટ..!
વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરી છે