T20 વર્લ્ડ કપ, SL vs ENG: ઇંગ્લેન્ડ શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર.!
T20 વર્લ્ડ કપની 39મી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સેમીફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન બનાવ્યા હતા.