કચ્છ: શંકાસ્પદ બીમારીમાં 11 દિવસમાં 15 વ્યક્તિઓએ જીવ ગુમાવતા ફફડાટ,આરોગ્ય વિભાગ સતર્ક
ગુજરાત રાજ્યના કચ્છમાં લોકો બીમારીના ડરથી ફફડી રહ્યા છે,કારણ કે શંકાસ્પદ તાવથી માત્ર 11 જ દિવસમાં 15 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે,
ગુજરાત રાજ્યના કચ્છમાં લોકો બીમારીના ડરથી ફફડી રહ્યા છે,કારણ કે શંકાસ્પદ તાવથી માત્ર 11 જ દિવસમાં 15 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે,
વ્યક્તિના શરીરમાં લિવર એક મહત્વ પૂર્ણ અંગ હોય છે, અને જો લિવરમાં ઈન્ફેક્શન થઈ જાય તો તે ગંભીર બિમારી ધારણ કરી શકે છે.