વડોદરાવડોદરા : દારૂ ભરેલ વાહન પકડાયા બાદ પતાવટ પેટે રૂ. 20 હજારની લાંચ લેતા સાવલી PSI આવ્યા ACBના છટકામાં..! વડોદરા શહેરના સાવલી પોલીસ મથકના પીએસઆઇ લાંચ લેતા રંગે હાથ ઝડપાય જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat 11 Aug 2023 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn