Connect Gujarat

You Searched For "Seva Rural Zaghadiya"

ભરૂચ : સેવા રૂરલ-ઝઘડીયા અને રાજેશ્રી પોલિફીલના સહયોગથી ઉમલ્લા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો...

20 Nov 2022 11:24 AM GMT
ઝઘડીયાના સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી રાજેશ્રી પોલિફીલ કંપની દ્વારા ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવના મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.

ભરૂચ: પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત ડો. લતા દેસાઇનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો,16 સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન

23 Feb 2022 8:17 AM GMT
સેવારુરલ અને શારદા મહિલા વિકાસ સોસાયટીના સ્થાપક પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરુચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું...

ભરૂચ : સેવા રૂરલ ઝઘડીયા અને UPL કંપનીના સહયોગથી ફુલવાડી-દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો

21 Feb 2022 4:57 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત સેવા રૂરલ અને UPL કંપનીના સહયોગથી ફુલવાડી અને દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો.