ભરૂચભરૂચ : સર્વોદય સોસાયટીમાં રોડ અને ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોની પાલિકા કચેરીએ રજૂઆત... નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સર્વોદય સોસાયટીમાં રોડ-રસ્તા અને ગટર લાઇનની માંગણી સાથે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 10 Aug 2023 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn