મનોરંજન શાહરુખ ખાને જીવનની અંતિમ ઇરછા વ્યક્ત કરી, કહ્યું એક્ટિંગ કરતા કરતા જ ઢળી પડુ ! શાહરુખ ખાને પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. શાહરુખને ગંભીર ભૂમિકાઓ કરવી પસંદ નથી તેણે કહ્યું કે તે જીવનના અંતિમ દિવસ સુધી કામ કરવા માંગે છે By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn