દુનિયાબાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા માટે મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા ! બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા અને હત્યાઓ માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. By Connect Gujarat Desk 04 Dec 2024 09:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn