ગુજરાતભાવનગરમાં શરદ પૂનમની કરાઇ અનોખી રીતે ઉજવણી, ઊંધ્યું ખાઈને ઉજવાય છે આ પર્વ.... શરદ પૂર્ણિમાના પર્વે દૂધ પૌવા ખાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગરમાં ઘેર- ઘેર ઊંધિયું બનાવવામાં આવતું હોય છે By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn