ભરૂચ અંકલેશ્વર:ક્રાઇમ બ્રાન્ચે કેમિકલના શંકાસ્પદ જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર-જી.જે.16.એ.વી.8551માં કેમિકલ વેસ્ટ ભરેલ છે. By Connect Gujarat Desk 08 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn