ધર્મ દર્શનગીર સોમનાથ : બીજા સોમવારે સોમનાથ તીર્થ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં ભારે ભાવિકો ઉમટયા હતા વહેલી સવારથી ભાવિકો કતારમાં ઉભા ક્યારે ભગવાન ભોળાનાથના દર્શન થાય તેની રાહ જોવા લાગ્યા. By Connect Gujarat 08 Aug 2022 12:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું. By Connect Gujarat 31 Jul 2022 17:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર... શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. By Connect Gujarat 29 Jul 2022 15:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn