ગુજરાતસુરેન્દ્રનગર : લીંબડીના અખંડ આનંદ ગ્રુપ દ્વારા રામભક્તોને દિવડા સહિત શ્રી રામના ફોટાનું વિતરણ કરાયું... અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. By Connect Gujarat 20 Jan 2024 16:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn