દેશસંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કાશ્મીરના પ્રવાસે, ઓપરેશન સિંદૂર પછી ખીણમાં પહેલી હાજરી સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તાજેતરના ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ કરાર પછી આ તેમની પહેલી મુલાકાત છે. By Connect Gujarat Desk 15 May 2025 12:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn