દેશશુભાંશુ શુક્લાની વતન વાપસી, જાણો અવકાશયાન ક્યારે અનડોક થશે; પૃથ્વી પર ક્યાં ઉતરશે પૃથ્વી પર પાછા ફરતી વખતે, અવકાશયાન લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરશે. પેરાશૂટ બે તબક્કામાં કામ કરશે.અવકાશયાન કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરવાની અપેક્ષા છે By Connect Gujarat Desk 14 Jul 2025 17:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn