ભરૂચભરૂચ: શુકલતીર્થ ઉત્સવના આયોજન સંદર્ભે કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાય સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવના આયોજનને લઈ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ By Connect Gujarat Desk 01 Jan 2025 17:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn