ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં સેટ કરાયું, ISROએ કહ્યું- હવે 22મી સપ્ટેમ્બરે ફરીથી કામ શરૂ કરે તેવી આશા....
ઈસરોએ શનિવારે કહ્યું કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે. હવે તેને સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવ્યું છે અને સ્લીપ મોડ પર સેટ કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/post_banners/69e3be0af8651e06679a92a933b198ffd08cfd1b45450e78f6d26c71edfc9bef.webp)
/connect-gujarat/media/post_banners/0e3f284df949f6de310496ef5b2b816175c86bb7d354a229abc131f4662b6651.webp)