ટેકનોલોજી Poco નો M સીરીઝમાં નવો સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો શું છે ફીચર્સ... Pocoનો આ સ્માર્ટફોન 11 જૂને લોન્ચ થવા જઇ રહયો છે, Poco M6માં 108MP પ્રો-ગ્રેડ ડ્યુઅલ રિયર કેમેરા મળશે અને અંદાજિત કિંમત 10,758 સામે આવી છે. By Connect Gujarat 09 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn