વિધાનસભામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો ગુંજ્યો,જનતાએ મીટર લગાવવું જ પડશે!
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે.
/connect-gujarat/media/media_files/2025/06/06/eoQSrgb8TKMLNc758iqR.jpeg)
/connect-gujarat/media/media_files/2025/02/21/RqQbQA7qQJE4OCkLdywM.jpg)