વડોદરા સુરત : નાનપુરામાં SMCની સાઈટ ઉપર ચાલતી કામગીરી દરમ્યાન 40 ફૂટ ઊંડા ટાંકામાં પટકાતાં શ્રમિકનું મોત સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં મહાનગરપાલિકાની સાઈટ ઉપર 40 ફૂટ ઊંડા ટાંકામાં પડી જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 12 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn