દેશભારત-ચીન સરહદ પાસે ભારતીય સેનાનો ટ્રક 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 4 જવાનો શહીદ Featured | દેશ | સમાચાર , ઉત્તર સિક્કિમમાં ભારત-ચીન સરહદ પાસે ભારતીય સેનાનો ટ્રક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો છે. આ દૂર્ઘટનામાં 4 જવાનો શહીદ થયા છે. By Connect Gujarat Desk 05 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn