સાઉથના મેગા પ્રિન્સ અભિનેતા વરૂણ તેજે અભિનેત્રી લાવણ્યા સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા.....
સાઉથ ઈન્ડસ્ટ્રીના આ મેગા વેડિંગનો ભાગ બનાવા માટે મેગા સ્ટાર ચિરંજીવી, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા સ્ટાર્સ પરિવાર સાથે ઈટાલી પહોંચ્યા હતા
સાઉથ ઈન્ડસ્ટ્રીના આ મેગા વેડિંગનો ભાગ બનાવા માટે મેગા સ્ટાર ચિરંજીવી, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા સ્ટાર્સ પરિવાર સાથે ઈટાલી પહોંચ્યા હતા
સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણના ઘરે દીકરીનો જન્મ થયો છે. રામ ચરણની પત્ની ઉપાસનાને ગઇ કાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સાઉથ સિનેમાનો સુપરસ્ટાર ધનુષ હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. હિન્દી ચાહકો પણ તેની એક્ટિંગના દિવાના છે.
બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા પ્રકાશ રાજ આજે એટલે કે 26મી માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.