ભરૂચઅંકલેશ્વર: GIDCમાં સ્પાની આડમાં ચાલતુ હતું કુંટણખાનુ, યુવતીઓ પાસે સેક્સવર્કર તરીકે કરાવાતુ હતું કામ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે. By Connect Gujarat 08 Jun 2024 13:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn