દેશઇસરોની અવકાશમાં વધુ એક ઉડાન,વાંચો શું સિદ્ધિ હાંસલ કરી ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચી ઉડાન ભરી છે. વાસ્તવમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહન ‘પુષ્પક’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. By Connect Gujarat 22 Mar 2024 13:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn